આહવા તાલુકા યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના કાફલાને પંજાબ ની કોગ્રેસ સરકાર દ્વારા રોકી રાખી તેમના જીવને જોખમ મા મૂકી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે જે સંદર્ભે પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુષ માટે આહવા મંડળ મહામંત્રી આનંદભાઈ સેદાણે,યુવા મોરચા મહામંત્રી આઝાદસિંહ બઘેલ,આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ,આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે,ઓબીસી મોરચા પ્રમુખ વિશ્વનાથભાઇ મહાલે,લઘુમતી મોરચા ઉપપ્રમુખ રોનાલ્ડભાઈ વાઘેલા,આહવા તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ સિદ્ધાંતભાઈ નાયક,કાર્યાલય મંત્રી મેરિસ ભાઈ,રાહિલભાઈ શેખ,રિઝવાન શેખ,અંકિતભાઈ,પરસુભાઈ,લાલુભાઈ,સહિત તમામ યુવા મોર્ચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતીમાં ડાંગ સ્વરાજ આશ્રમ (હનુમાનજી મંદિર) ખાતે આરતી કરી વિરોધ પ્રદર્શિત કરતા પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસ સરકારને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરવામાં આવી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM