મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર સેમિનારનું આયોજન કરાયું

સહકારિતા થકી ગામડાની સમૃદ્ધિ તરફ ગુજરાતનો દૃઢ પ્રયાસ:- સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ…

કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો

શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને યુવાનોને પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરવામાં યુનિવર્સિટીનું…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો તા. ૯મી ઓક્ટોબરે મહેસાણાથી કરાવશે શુભારંભ: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને…

મહેસાણા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને કલસ્ટર કક્ષાનો ભરતીમેળો યોજાયો

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા મળશે -ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ…

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન કવનની પ્રદર્શની એસ.પી.રિસોર્ટ ચિલોડા ખાતે ખુલ્લી મૂકતા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જોધપુરમાં શ્રી પારસમલ બોહરા નેત્રહીન કોલેજના મકાન અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં ‘શ્રી પારસમલ બોહરા નેત્રહીન કોલેજ’ના મકાન…

નાણા અને ઉર્જા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લાના બ્રીજોની વર્તમાન સ્થિતિ તથા ખાડી પુર નિવારણ બાબતે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજી

સૌને સાથે મળીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી નાણા અને ઉર્જા…

વડોદરા ખાતે યોગદિવસની ઉજવણીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર. પાટીલની ઉપસ્થિતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને યોગનું મહત્વ સમજાવી દુનિયાના એક એક ખૂણા સુધી યોગને પહોંચાડ્યા છેઃ સી…

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ થકી ૬.૨૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ

સમગ્ર દેશમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફતે રોજગારી આપવામાં ગુજરાત મોખરે ’અનુબંધમ પોર્ટલ’ પર અત્યારસુધીમાં ૪.૫ લાખ…

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહસચિવ, RG & CCI અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારી ની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, RG&CCI અને અન્ય…