બાળકો તથા સિનિયર સિટીઝનો દ્વારા રમતોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો ધાર્મિક ભટ્ટ અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસાની અગ્રગણ્ય…
સ્પોર્ટસ
આજરોજ નેત્રંગ ગામ ખાતે તુલસીફળીયા માં શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ધારાસભ્ય રીતેષવસાવા નાં પુત્ર રોનક નાં હસ્તે લોકાર્પણ
સમસ્ત નેત્રંગ ગામની પ્રજામાં ખુશીની લહેર આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેષવસાવા નો…
ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન કરાયું
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તારીખ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન…
વરુણ હિરલ શાહ એ નેશનલ લેવલ એ ફિગર સ્કેટિંગ ૧૪ થી ૧૭ વર્ષ ની કેટેગરી માં સિલ્વર મેડલ જીતી શાળા નું અને પરિવાર નું નામ રોશન કર્યું
61 મી નેશનલ રોલર સ્કેટિંગ2023 જે ચેન્નાઇ ખાતે યોજાઈ હતી જેમાં આર્ટીસ્ટટિક સ્કેટિંગ માં અમદાવાદ નો…
રાજ્ય કક્ષાના તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંક્લેશ્વર ના સ્પર્ધકો નો ઉજ્જવળ દેખાવ…..
8 સ્પર્ધકો પૈકી ત્રણ સ્પર્ધકે ગોલ્ડ મેડલ,ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો… કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર…
ખો ખોમાં સ્પર્ધામાં સમગ્ર ભારતમાં ગુજરાત દ્વિતીય નંબરે વિજેતા
તાજેતર માં અંડર 17 ખો ખો રમત સ્કૂલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા મહારાષ્ટ્રના નાસિક મુકામે યોજાયેલ…
તાપી જિલ્લાનું ગૌરવ તાપી જિલ્લાના કહેર ગામની દિકરીની ભારતીય ખો ખો ટીમમાં પસંદગી
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ, તાપી જિલ્લાનું ગૌરવ તાપી જિલ્લાના કહેર ગામની દિકરીની ભારતીય ખો…
એશિયન ગેમ્સમાં રીલાયન્સ સમર્થીત એથલેટસએ ૧૨ મેડલ જીત્યા
જામનગર (ભરત ભોગાયતા) ભારત એશિયન ગેમ્સના મેડલ ટેબલમાં 107 મેડલ સાથે ચોથા સ્થાને છે. આ રેકોર્ડ મેડલ ટેલીમાંથી, 12 મેડલ રિલાયન્સ ફાઉન્ડેશન-સમર્થિત એથ્લેટ્સ દ્વારા જીતવામાં આવ્યા હતા, જેમણે દેશની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. #LehraDoTeamIndia. આમ રિલાયન્સ ફાઉન્ડેશન સમર્થિત એથ્લેટ્સે એશિયન ગેમ્સ 2022માં 12 મેડલ મેળવ્યા જેમાં લવલિના બોર્ગોહેન અને કિશોર કુમાર જેનાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્થાન મેળવ્યું, જ્યારે અન્યોએ કોન્ટીનેન્ટલ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં મોટી જીત મેળવી હતી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કોન્ટિનેંટલ ઈવેન્ટમાં ભારતની વિશાળ સફળતા અંગે ટિપ્પણી કરી. એશિયન ગેમ્સમાં આપણા દેશને ગૌરવ અપાવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન! તમારા દ્વારા મેળવવામાં આવેલા 100થી વધુ મેડલ ભારતના યુવાનોની શક્તિનું ઝળહળતું ઉદાહરણ છે.” શ્રીમતી અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રમતવીરોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. “અમે ગેમ્સમાં 12 મેડલ જીતવા બદલ અમારા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ્સ પર પણ ગર્વ અનુભવીએ છીએ. કિશોર જેના, જ્યોતિ યારાજી, પલક ગુલિયા અને બીજા ઘણાં રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશેષ અભિનંદન. રિલાયન્સ ફાઉન્ડેશનમાં, અમે અમારા યુવા એથ્લેટ્સને સહાયરૂપ બનવા અને રમતગમતમાં પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” (Download and watch…
ઓમાન ની ક્રિકેટ ટીમમાં માં અંકલેશ્વર નો ડંકો =: અંકલેશ્વર ની ગલી માં ક્રિકેટ રમતો કશ્યપ પ્રજાપતિ હવે ઓમાન નો સ્ટાર ક્રિકેટર
વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સુપર સિક્સ તબક્કામાં ઝિમ્બાબ્વે સામે સેન્ચુરી ફટકારીઆયર્લેન્ડ સામે 72 રન મારી ટીમ…
૬૨મી સુબ્રટો કપ ઈંન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩નું આયોજન
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી,અરવલ્લી દ્વારા ચાલુ…