અરવિંદ કેજરીવાલ, માફી માંગો……માફી માંગો……

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારતીય જનતા યુવા મોરચા ડાંગ દ્વારા આહવા મંડળમાં ફુવારા સર્કલ ખાતે હિન્દુ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર ને કાલ્પનિક અને જુઠાણું કહેનાર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *