


અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઇ મોહનભાઇ કુહાડા ના અધ્યક્ષ સ્થાને એક મીટિંગ નું આયોજન કવામાં આવેલું હતું જેમાં ૪ મહિના અગાઉ દરીયા માં માચ્છીમારો વચ્ચે કમનશીબે જગડા થયા હતા તેના કેસ કરવામાં હતા તેના સમાધાન માટે આ મીટિંગ રાખવામા આવેલ હતી, જેમાં સમગ્ર ગુજરાત તેમજ દીવ-દમણ ના માચ્છીમારો સમાજ ના આગેવાનશ્રીઓ હાજર રહીને બંને પક્ષ વચ્ચે કે કેસ થયા હતા તેને સમાધાન કરેલ હતા જે બનાવ બનેલ તે દૂ:ખદ હતો, અને એક બીજા ની જીદમાં કેસ કરવામાં આવેલા હતા, તે આજે વડીલોની હાજરીમાં તમામ નું સમાધાન થતાં માચ્છીમારો માં ખુશી ની લાગણી જોવા મળેલ હતી, અને અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ પ્રમુખશ્રીઓના આભાર માનીયો હતો, હાજર રહેલા વડીલશ્રીઓ જેવાકે કિશોરભાઇ મોહનભાઇ કુહાડા, પ્રમુખશ્રી અખીલ ગુજરાત માચ્છીમાર વેરાવળ, ભગુભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી ઓલ ઈન્ડિયા માચ્છીમાર ફેડરેશન જાફરાબાદ, કનૈયાલાલ સોલંકી, પ્રમુખશ્રી જાફરબાદ બોટ એસોશીએશન. દિનેશભાઇ ટંડેલ, વલસાડ. સુનિલભાઈ ગોહેલ, માજી. પ્રમુખશ્રી ગુજરાત ખારવા સમાજ પોરબંદર, વસંતભાઈ ટંડેલ, નવસારીશૈલેષભાઈ ટંડેલ, નવસારી. હરીભાઈ ટંડેલ વલસાડ, ભવનૈષ ટંડેલ નવસારી, રામભાઇ સોલંકી, પુર્વપટેલશ્રી જાફરાબાદ ખારવા સમાજ. નરસીહભાઈ બારૈયા, હિરભાઈ બામણીયા, પરસોતમભાઈ વંશ, ઢીમાભાઈ ભાલિયા, મુકેશભાઇ ભાલિયા, કાનાભાઇ બારૈયા, નરશીભાઈ ડાલકી પુર્વ પટેલશ્રી ભીડીયા ખારવા સમાજ, વિજયભાઈ સોલંકી, સોમવારભાઈ સરપંચ નવાબંદર, અશોકભાઇ કાનાભાઇ સોલંકી નવાબંદર, ધરમેશભાઈ હરીભાઇ સોલંકી નવાબંદર, નરેશભાઇ સોમવાર નવાબંદર, મનસુખભાઇ પટેલ, મધુભાઈ ગોહેલ વેરાવળ, હરકિશન સોલંકી નવાબંદર, સલીમભાઈ વસીમ નવાબંદર, શીદીકભાઈ ચૌહાણ નવાબંદર, ઇનુસભાઇ નવબંદર, હરીભાઇ રામભાઇ નવાબંદર, બીપીનભાઈ ભીખાભાઇ નવાબંદર, ડાયાભાઈ કરશનભાઇ નવા બંદર આ મીટિંગ ના તમામાં આગેવાનશ્રીઓ ની હાજરી હતી, એવી અખીલ ગુજરાત માચ્છીમાર મહામંડળ ના મંત્રી શ્રી અરવિંદ ફોફંડી ની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે.
