વિસનગર આંગણવાડી માં કુપોષિત બાળકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ રાખ્યો

તારીખ ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકે વિસનગર નવદુર્ગા ભાજીપાંઉ ની બાજુ માં આવેલ આંગણવાડી માં કુપોષિત બાળકો માટે ભારતીય જનતા પાર્ટી ,વિસનગર દ્વારા મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં વિસનગર શહેર સંગઠન ના પદાધિકારી તમામ મોરચા ના પદાધિકારીઓ કોર્પોરેટરો હોદેદારો તેમજ દરેક કાર્યકરો કાર્યકમ માં હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *