સ્વામી સચ્ચિદાનંદજી ને ભરત સરકાર તરફ થી પદ્મ ભુષણ થી સન્માન મળેલ છે

સ્વામી સચ્ચિદાનંદજી ને ભરત સરકાર તરફ થી પદ્મ ભુષણ થી સન્માન મળેલ છે તેમનુ અમારી સંસ્થા G -G-B ગ્રીન ગ્લોલબ બ્રીગેડ જે સંસ્થા સ્વામીજી ની કૃપા થી પ્રસ્થાપીત થયેલ છે તો તેમનુ સન્માન માનનિય ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ .આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેષભાઈ પટેલ અને 11000/હજાર ગ્રીન કમાન્ડો ગુજરાત ભરના 1100/ગંગા સ્વરૂપ બહેનો ને (ધાબડા આપીને) 11000/હજાર વુક્ષો નુ વાવેતર અને 1100/લોકો દ્વારા રક્તદાન અને 1/કરોડ 99 લાખ વુક્ષો નવા વષૅમાં વાવીને માનનીય મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેષભાઈ વરદ હસ્તે તા-5/6/2022 વિશ્વ પયૉવરણ દીવસે તિરૂપતી ઋષીવન દેરોલ ( સાબરકાંઠા ) માં રાખેલ છે 2/કરોડ ના ખચૅ બનાવેલ મોનોરેલ નુ પણ CM.સાહેબ.આરોગ્ય મંત્રીશ્રી ના વરદ હસ્તે પયૅટકો માટે ખુલ્લી મુકવાના હોઈ તેનુ પણ લોકાર્પણ રાખેલ છે GGB માં જોઈન્ટ થનાર ગ્રીન કમાન્ડો ને એક ટી શૅટ.કેપ.અને આઈ કાડૅ આપીને નિમણુક પત્ર સ્વામીજી વરદ હસ્તે આપવાના છે ગ્રીન ગ્લોબલ બીગ્રેડ ની ટીમ જેમા ગુજરાત ના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ આ એક પયૉવરના શુભ કાયૅ માટે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રીશ્રી ને આમંત્રણ આપવા માટે તા-10/5/2022 ના રોજ મુલાકાત લીધી હતી સારો પ્રત્રીસાદ મલ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *