ઉના શહેર વોર્ડ નં -૭ માં ભાજપા દ્વારા ટિફિન બેઠક

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર અને પૂર્વ
ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ઉના શહેર વોર્ડ નં -૭ ના ચંદ્રકીરણના બગીચા ખાતે ટિફિન બેઠક યોજાયહતી. જેમાં ઉના શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ, ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષી, ઉના શહેર
ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મુલચંદાની, ઉના શહેરના વોર્ડનં-૭માં ભાજપા દ્વારા ટિફિન બેઠક યોજાય ઉના ન.પાલિકા વોર્ડ નં ૭ના સભ્યશ્રી અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયા,શ્રી પરેશભાઈ બી બાંભણિયા, શ્રી રમેશભાઈ સોલંકી,ભાવેશ બાંભણિયા,યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી કૈલાશભાઈ સોલંકી સહિત પેજ પ્રમુખ, તેમજ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *