ગુજરાત સરકાર ના લોકપ્રિય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ નિ ગ્રાન્ટ માંથી વડોદરા વિવિધ જગ્યાએ રોડ કાર્પેટ સિલકોટ અને પેવર બ્લોક કરવાનુ કામો નુ ખાતમુહૂર્ત

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

ગુજરાત સરકાર ના લોકપ્રિય મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ નિ ગ્રાન્ટ માંથી વડોદરા વિવિધ જગ્યાએ રોડ કાર્પેટ સિલકોટ અને પેવર બ્લોક કરવાનુ કામો નુ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું.
આશીર્વાદ સોસાયટી થી પરસોતમ નગરની જોડતો રસ્તો.
૨. સવાદ યુપીએસ થી પરસોતમ નગર સોસાયટી ને જોડતો રસ્તો.

  1. શિવ બંગલો જવા વાળો રોડ.
    ૪.વૈકુંઠ થી સિધ્ધાર્થ પાર્ક સોસાયટીને જોડતો રસ્તો . જેમાં મનીષાબેન સાથે ર્વોડ કોર્પોરેટરશ્રી ઓ તથા હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા . અને સોસાયટી ઓ ના લોકો એ મનીષા બેન નુ ઉષ્મા ભર્યુ સ્વાગત કરવામાં આવ્યું ‘

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *