કોડીનાર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક આદરણીય ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન

કોડીનાર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક આદરણીય ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તો આ રક્તદાન શિબિરમાં જોડાવા માટે આપ સર્વે વિવિધ મોરચાના તેમજ મંડળનાં પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ સંગઠનના તેમજ સંસ્થાના આગેવાનો ને આમંત્રણ પાઠવીએ છીએ, આપ સર્વે વડીલો તેમજ કાર્યકર્તા બંધુઓ રક્તદાન શિબિરમાં જોડાઈ ને રક્તદાન કરો એ જ આશા.

તારીખ : ૩૦-૦૬-૨૦૨૨ ગુરૂવાર
સમય : સવારે ૧૦ થી ૧
સ્થળ : શ્રી રા.ના.વાળા હોસ્પિટલ કોડીનાર.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *