સોનગઢ તાલુકાના ઝરાલી ગામે સંગઠન શ્રેણીની બેઠક અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી આરતીબેન ભીલ ની ઉપસ્થિતિ માં યોજાયો


રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ તાપી
સંગઠન ગઢે ચલો શુ પંથ પર બળે ચલો ભલા હો જિસમેં દેશ કા વો કામ સબકી યે ચલો સમગ્ર જનજાતિ સમાજના ગૌરવ મય ઇતિહાસ અને આ ઇતિહાસને ક્રાંતિની રાહ લઈ જતું સંગઠન જનકલ્યાણ મંચ ની આજે સોનગઢ તાલુકાના ઝરાલી ગામે સંગઠન શ્રેણીની બેઠક અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો જેમાં સોનગઢ તાલુકાના સંગઠન પ્રમુખની વરણી કરવામાં આવી તથા સમગ્ર જનજાતિ સમાજમાં કેટલીક સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સમાધાન માટે ગહન ચિંતન થયું આવનાર વિધાનસભાના ઇલેક્શનને ધ્યાનમાં લઈને આદિવાસી સમાજને ફાયદો થાય આદિવાસી સમાજને સારા નેતા મળે એ વિષય અભ્યાસ કરીને વિધાનસભામાં 100 ગામડા કવર કરવાનું સંકલ્પ સૌ કાર્યકર્તાએ લીધો આ સંકલ્પને સમય સમયે રિપોર્ટિંગ કરવા માટે રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચના તાપી જિલ્લાના અધ્યક્ષ રવિચંદ્રજી ગામિતને સંગઠન દ્વારા નિમણૂક પણ કરવામાં આવી આગામી સમયમાં આદિવાસી સમાજને ન્યાય મળે આદિવાસી સમાજના હિતના કેટલાક નિર્ણયો વિધાનસભામાં રહેનાર ઉમેદવારને આદિવાસી સમાજના વિષયોની માંગણીને લઈને સમગ્ર જનજાતિ સમાજ વોટીંગ કરશે એ संकल्प સાથે આજે બેઠક राष्ट्रीय आदिवासी जन कल्याण દ્વારા કરવામાં આવી જેમાં સંગઠનના રાષ્ટ્રીય પ્રભારી અને વાલી સલાહકાર દિગંબર ભાઈ ગામીત રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચના અધ્યક્ષ કૌશિક વસાવા સમગ્ર નારીઓ માટે પ્રેરણા રૂપ પ્રાતઃ વંદન્ય જન કલ્યાણ મંચના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી આરતીબેન ભીલ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતિષભાઈ ગામીત તથા જિલ્લા પદાધિકારી ઉપસ્થિત રહ્યા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM