“જામ-જોધપુર આઝાદીકા અમૃત મહોત્સવ અંર્તગત ગુજરાત વિકાસ ૨થ પાત્રાનું જામ જોધપુર તીરૂપતી સત્સંગ હોલ મુકામે સ્વાગત

રેન્દ્રભાઈ મોદી ના વડપણ હેઠળ ગુજરાતનો સાચા અર્થમાં વિકાસ થયો છે :પુર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા આઝાદીકા અમૃત મહોત્સ્વ અંતર્ગત ગુજરાત વિકાસ યાત્રા રથ જામ – જોધપુર મુકામે તીરૂપતિ સત્સંગ હોલ મુકામે આવેલ ત્યારે ત્યાં તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા વેપારી અગ્રણીનગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દભાઈ કડીવાર જિલ્લ પચાપત સદસ્ય હર્ષદીય (લાલજી) સુતરીયાજિલ્લા ભાજપ પુર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા શહેર પ્રમુખ જયેશ ભાલોડીયા માર્કેટીંગ યાર્ડના સદસ્ય જયસુખભાઈ વડાલીયા સી.એમ. વાછાણી નગર પાલીકાકારોબારી અધ્યક્ષ હેપી બેન ભાલોડીયાદ્વારા સ્વાગત સન્માન કરેલ તેમન પૂર્વમત્રી ચિમનભાઈ સાપરીયા દ્વારા ગુજરાત ની વિકાસ ગાથા વર્ણવી જણાવેલ કે વડાપ્રધાન નરેન્દભાઈ મોદીના વડપણ હેઠળ ગુજરાતનો સાચો વિકાસ થયો છે આ કાર્યકમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મહીલા ઉત્કર્ષ યોજનાના લાભાથીને મજૂરીપત્રકો વિતરણ કરેલ તેમજ આગેવાનોએ ગુજરાત વિકાસયાત્રાની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મમતાબહેન સિહોરા પાણી પુરવઠા સમિતી ચેરમેન તારાબેન વડાલીયાનગર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ડાડુભાઈ ગઢવી બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભારાભાઈ ગઢવી બાંધકામ સમીતી ચેરમેન ગીરીશભાઈ ખાંટ પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા પૂર્વ સ્ટ્રીટલાઇટ સમીતી ચેરમેન શૈલષભાઈ કાલાવડીયા પૂર્વ બાંધકામ સમીતી ચેરમેન કમલેશભાઈ વરાસડા ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM