“શુભારંભ ટ્રસ્ટ છે હરહંમેશ તત્પર , લોકોની સેવા માટે અડીખમ”

તા – ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ વ્યારા માં શુભારંભ ટ્રસ્ટ ના મહામંત્રી શ્રીમતી શારદા બેન ગામીત જીના નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે શુભારંભ ટ્રસ્ટ ના અત્યાર સુધી આદિજાતિ સમાજ માટે કરેલા કર્યો તથા તેમના માટેના આગામી કર્યો વિશે અને સરકારી તમામ યોજનાઓ ના લાભ દરેક આદિવાસી સમાજ સુધી કઈ રીતે પહોંચે અને વધુમાં વધુ લાભ મેળવી સકે તે વિષય પર ચર્ચા કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *