મોરબી શહેર માં મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા વિતરણ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદિજી ના આહવાન પર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્સવ પર સમગ્ર દેશવાસીઓ આજે હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઇ પોતપોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા છે ત્યારે આજરોજ મોરબી શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા,પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમુતિયા, મોરબી જિલ્લા પ્રમુખ દુલ્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર મહામંત્રી રિષીપભાઈ કૈલા ભાવેશભાઈ કણજારીયા,મોરબી નગરપાલિકા પ્રમુખ કે કે પરમાર,ઉપપ્રમુખ શ્રી જયરાજસિંહ જાડેજા,મોરબી નગરપાલિકા ચેરમેન બાંઘકામ શાખા દેવાભાઈ અવાડીયા,પ્રમુખ મંગલમ્ ફાઉન્ડેશન હિરેનભાઈ પંડ્યા,ઉપપ્રમુખ મંગલમ્ ફાઉન્ડેશન આશિષભાઈ મિયાત્રા,વોર્ડ પ્રમુખો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવી આ અભિયાનમાં સહભાગી બન્યા અને મોરબી શહેર માં મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા વિતરણ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM