આગિયા મહાકાળી મંદિર ના પટાગણ માં છેલ્લા સાતેક વર્ષ થી સેવાભાવી લોકો જોડાઈને સેવા આપી કેમ્પ ને સફળ બનાવેલ હતો.

રીપોટર -રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા
આગિયા મહાકાળી મંદિર ના પટાગણ માં છેલ્લા સાતેક વર્ષ થી અંતર્યામી આંબા પ્રસાદ ગૃહ કોઠારી મનિષ કુમાર સુમતિ લાલ ખેડબ્રહ્મા તથા શાહ કિરણ કુમાર બાબુલાલ અમદાવાદ ના સંચાલિત તરફ થી સેવા કેમ્પ માં સવારે ચા નાસ્તો તથા આખા દિવસનું જમવા ની વ્યવસ્થા રાખેલી તેમાં એક સમૂહ મહા આરતી નું આયોજન કરેલ તેમાં પ્રાંત અધિકારી શ્રી એચ. યુ.શાહ પી એસ આઈ પી.પી.જની સાહેબ ગ્રામ જનો તથા મોટી સંખ્યા માં પદયાત્રી હજાર રહી મહા આરતી નો લાભ લીધેલ. આ કેમ્પ માં સેવાભાવી લોકો જોડાઈને સેવા આપી કેમ્પ ને સફળ બનાવેલ હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *