મોરબી શહેરની અવની ચોકડી વિસ્તાર તથા સંલગ્ન સોસાયટીને ચોમાસાના પાણી નિકાલ માટેની યોજનાનું ખાત મુહુર્ત

ઘનશ્યામ બી. સંઘાણી

શ્રીમાન કાંતિલાલ અમૃતિયા ધારાસભ્યના હસ્તે ખાત મુહુર્ત ૩૨.૬૫ લાખના ખર્ચે ૪૦૦ મીટર પાઇપલાઇન નાખવામાં આવશે.

વહીવટદાર એન. કે. મુછાર / ચીફ ઓફિસર ડી. સી. પરમાર તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા રીશીપ કૈલા / ભાવેશ કંઝારીયા અને કેતન વિલપરા સહીતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *