સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ મહુવા તાલુકા દ્વારા કઢૈયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામા આવ્યો

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના કઢૈયા ગામમા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ના મહુવા તાલુકા સંયોજક મયુર પટેલ અને ભેરુભાઈ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યકમ સરપંચ શ્રી પ્રતિભાબેન, ડે. સરપંચ અનિતભાઈ, પર્યાવરણ પ્રેમી અમિતભાઈ, યુવાનો, મહિલાઓ, અને ગામના આગેવનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *