




રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
અકસ્માતે મૃત્યુ પામેલા પરિવાર ની મદદે ઊંઝા એપીએમસી ઊંઝા તાલુકામાં માર્ગ માં અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 જેટલા લોકોના પરિવાર ને એપીએમસી દ્વારા સહાય ચૂકવવામાં આવી એપીએમસી ના સ્વ ભંડોળમાંથી મૃતક ના પરિવારજનો ને 11 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી ઊંઝા તાલુકામાં વસતા નાગરિક નું અકસ્માતે મોત થાય તો એપીએમસી દ્વારા સહાય ચુકવવામાં આવે છે ગત વર્ષે અકસ્માતમાં જીવ ગુમાવનાર 8 લોકોના પરિવાર ની મદદે એપીએમસી માનવતાની મિશાલ સમાન એપીએમસી દ્વારા કરવામાં આવ્યું કાર્ય એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ ના હસ્તે ચેક વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો
