કેસરિયા ગરબા નવરાત 2023′ માં માતાજીની પૂજા અને આરતી સાથે દર્શનનો લ્હાવો મેળવતા મંત્રીશ્રીઓ

આરાધનાના મહાપર્વ નવરાત્રીના બીજા નોરતે સહાય ફાઉન્ડેશન આયોજીત ” કેસરિયા ગરબા – નવરાત 2023 ” માં માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, માનનીય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અને માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ પધાર્યા હતા. કેસરિયા ગરબા નવરાત 2023′ માં માતાજીની પૂજા અને આરતી સાથે દર્શનનો લ્હાવો મેળવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *