165 વર્ષના આ વૃદ્ધ વ્યક્તિ લોકોને કહી રહ્યા છે કે યમરાજ મારા ઘરનું સરનામું ભૂલી ગયા લાગે છે કદાચ.

મે તમારા ઘરની આજુ બાજુ ઘણા વૃદ્ધ વ્યક્તિ જોયા હશે. જો અત્યારે માણસની ઉંમરની વાત કરવામાં આવે તો 100 વર્ષની ઉંમરને સૌથી વધારે માનવામાં આવે છે. આજ કાલના લોકોતો માંડ માંડ 70 વર્ષ જીવી શકે છે. જો તમને કહેવામાં આવે કે એક એવા વ્યક્તિ છે કે જેમની ઉંમર 165 વર્ષ છે અને છેલ્લા ઘણા સમયથી પોતાના મૃત્યુની રાહ જોઈ રહયા છે.તેમની આજુ બાજુ રહેવા વાળા લોકો કહી રહયા છે કે મોત આમના ઘરનો રસ્તો ભૂલી ગઈ છે.આ વૃદ્ધ વ્યક્તિ વારાણસીમાં રહી રહયા છે. તેમનું નામ અષ્ટ મુરારી છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાના મૃત્યુની રાહ જોઈ રહયા છે. તે કહી રહયા છે કે મેં મારા જીવનમાં બધું જોઈ લીધું છે. મારી 5 પેઢીઓ પણ જોઈ ચૂક્યો છું.તેમને કહ્યું કે હું મારી 122 વર્ષની ઉંમર સુધી મોચીનું કામ કર્યું છે.પછી તેમની તબિયત બગડતા તેમને આ કામ છોડી દીધું આજે તે 165 વર્ષના છે. લોકો તેમની આ ઉંમરને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે.લોકોનું કહેવું છે કે તેમના પુત્રને પણ તેમને ઘરડો થતા જોયો છે અને તેનું મૃત્યુ પણ જોયું છે. કોઈ વ્યક્તિ 165 વર્ષની ઉંમર સુધી જીવી શકે ખરા પણ આ ઘટના લોકો માટે આજે એક ચમત્કારથી ઓછી નથી.
રિપોર્ટ… ડેવિડ પટેલ.. મહેસાણા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM