મોરબી શહેર યુવા મોરચા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ

खंडित भारत हमे स्वीकार्य नही है,
आओ,हम संकल्प करते है,
भारत को पुनःअखंड बनाएंगे।

ના નારાઓ સાથે અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ

રીપોર્ટ:- મહેશ ડી સિંધવ,મોરબી

આપણા લોકલાડિલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ 14 ઓગષ્ટ અખંડ ભારત સ્મુતિ દિવસ તરીકે યાદ કરવાનો નિણઁય કયૉ એ નિમિત્તે તારીખ 14/8/2021 ને શનિવારે મોરબી શહેર યુવા મોરચા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ,

આ રેલી મા મુખ્ય અતિથિ રૂપે શહેર પ્રમુખ શ્રી લાખાભાઇ જારીયા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા શહેર મહામંત્રી ભાવેશભાઇ કંઝારીયા,મોરબી નગરપાલિકા ના ચેરમેન ભાવિકભાઇ જારિયા,પ્રકાશભાઈ ચબાડ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિશાલભાઇ ધોડાસરા મહામંત્રી જયદીપભાઇ હુંબલ, મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ બંને મહામંત્રી વિક્રમભાઈ અને યોગીરાજસિંહ તેમજ ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા,મીતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી,જયેશભાઈ ડાભી,અજયભાઈ કોટક તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી,શક્તિસિંહ જાડેજા, સિધરાજસિંહ ઝાલા,મનીષભાઈ બોરીચા તથા જિલ્લા સોશિયલ મીડિયા ના સહ ઇન્ચાર્જ ગૌરવભાઈ રવિયા, શહેર આઈટી ટીમના શિવરાજસિંહ જાડેજા, કોસાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તાલુકા ટીમ સોશિયલ મીડિયા ના વિજયભાઈ ગજીયા,શહેર સોશિયલ મીડિયા ના ભરતભાઈ તથા યુવા મોરચાની સમગ્ર ટીમ, શહેર સંગઠન હોદ્દેદારો તથા વિવિધ સેલ મોરચા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિશાળ સંખ્યા મા રાષ્ટ્રવાદી મિત્રોએ હાજર રહીને આઝાદી પર્વ પુર્વ અખંડ ભારત સ્મુતિ દિવસ મશાલ રેલીમાં સહભાગી બન્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *