બંદરિય શહેર માંડવી મધ્યે રક્ષા બંધન સમરસતા પર્વ ની ઉજવણી કરાઈ..

રિપોર્ટ:-અજય ખત્રી ,કચ્છ

કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ ભાઈ દવે દ્વારા શહેર ના હવેલી ચોક વિસ્તાર માં આવેલ સત્યનારાયણ ભગવાન ના મંદિરે સમરસતા ના ઉદ્દેશ્ય સાથે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ આઠ વર્ષ થી આ ઉજવણી કરાઈ રહી છે

જેમાં મહેશ્વરી સમાજ ની બહેનો સાથે અન્ય સમાજ ની બહેન દીકરીઓ પણ સમરસતા પૂર્વક રક્ષાબંધન ની ઉજવણી કરે છે.આ પ્રસંગે માંડવી અનુસુચિત મોરચા ના ભાઈઓ બહેનો સાથે નગરપાલિકા પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *