રિપોર્ટ:-અજય ખત્રી,કચ્છ
ભાઈ બહેન ના આત્મિક સ્નેહ અને સદભાવનાના પ્રતીક સમો રક્ષાબંધન પર્વ નિમિત્તે ભુજ બ્રહ્માકુમારી સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી રક્ષાદીદી એ ઈશ્વરીય રક્ષાસૂત્ર ભુજ નગરપતિ ઘનશયામભાઈ ઠક્કર ને બાંધ્યું હતું.