કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી એ સ્ટેજ પ્રથા દૂર કરીને નીચે સામાન્ય કાર્યક્રતઓ સાથે બેસીને કાર્યકર્તાઓ સાથે આત્મીયતા વધુ વધારવા માટે એક નવતર અભિગમ ની કરી શરૂઆત…

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં માનનીય અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા માનનીય શ્રી સી આર પાટીલ જી ના અધ્યક્ષ સ્થાને,ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, ગુજરાત સરકાર ના માનનીય મંત્રીશ્રી રમણભાઈ પાટકરજી (વન અને આદિજાતિ વિભાગ) તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ ની વિષેશ ઉપસ્તીથી માં વલસાડ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આયોજિત વલસાડ વિધાનસભા પ્રશિક્ષણ વર્ગ તથા પેજપ્રમુખ કાર્ડ વિતરણ તેમજ જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ના સન્માન કાર્યક્રમનું આયોજન વલસાડ તિથલ સ્થિત કોળી પટેલ સમાજ ની વાડી માં કરવામાં આવ્યું હતું જેમાં માનનીય શ્રી સી.આર.પાટીલજી દ્વારા પેજ કમિટી ના કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથેજ વલસાડ વિધાનસભા મત વિસ્તાર ના વલસાડ જિલ્લા પંચાયત ના સભ્યો,વલસાડ તાલુકા પંચાયત ના સભ્યો ને પાટીલજી હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આ તબક્કે શ્રી સી.આર.પાટીલજી દ્વારા એમના વક્તવ્ય માં જણાવયું હતું કે વલસાડ જિલ્લા માં ચાલી રહેલ પેજ કમિટી ના કાર્ય ને ઝડપથી પૂરું કરવામાં આવે તેમજ સૌથી વિષેશ એમણે તમામ કાર્યકર્તાઓને નમો એપ ડાઉનલોડ કરી તેમાં લોક ઉપયોગી સરકારી યોજનાઓ ની વિગતો આમ નાગરિક સુધી જાય એના માટે સતત કામ કરવાની કાર્યકર્તાઓને સમઝ આપી હતી તેમજ સોશિયલ મીડીયા નો પુરે પૂરો ઉપયોગ કરવાની સૂચના આપી હતી, આ સાથેજ શ્રી. સી.આર.પાટીલજી એ આગામી વિધાનસભા ની તમામ ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જીતશે તેવો નીર્ધાર વ્યકત કરી એના માટે સહુ પાર્ટી ના કાર્યકર્તાઓ ને મેહનત કરવાની હાકલ કરી હતી, આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મંત્રી અને વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની,વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયાજી, વલસાડ ડાંગ ના સંસદસભ્યશ્રી ડો.કે.સી.પટેલ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ,શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી,પારડી ના ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈ,ગુજરાત સરકાર ના જી.યુ.ડી.સી. વિભાગના ડાયરેકટર શ્રી હાર્દિકભાઈ શાહ, ગુજરાત પ્રદેશ કારોબારી ના સભ્ય અને ડાંગ જિલ્લા ના પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રીઓ જીતેશભાઈ પટેલ,નિખિલભાઈ ચોકસી,જીગીતસાબેન પટેલ,પપુભાઈ તિવારી,જિલ્લા ભાજપ ના કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઇ ભાનુશાલી, વલસાડ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખશ્રી મનહરભાઈ પટેલ,પ્રદેશ લઘુમતી મોરચા ના મંત્રી શ્રી ઇલિયાસ મલેક,પ્રદેશ મહિલા મોરચાના ના કારોબારી સભ્ય શ્રીમતી હેમાક્ષીબેન દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ ના મંત્રી શ્રીમતી વંદનાબેન ટંડેલ,વલસાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ,વલસાડ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઠાકોર,વલસાડ તાલુકા ભાજપ ના પ્રભારી શ્રી હર્ષદભાઈ કટારીયા,શ્રી હિતેશભાઈ ભંડારી,વલસાડ શહેર ભાજપ ના પ્રભારી શ્રીમતી હેતલબેન પટેલ, શ્રી નરેન્દ્રભાઈ પટેલ,વલસાડ ભાજપ તાલુકા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખશ્રી કંદર્પભાઈ દેસાઈ,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા ના હોદેદારો, વલસાડ શહેર,તાલુકા ના હોદેદારો,વલસાડ જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો, વલસાડ તાલુકા પંચાયત ના ચુટાયેલા સભ્યો, વલસાડ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો,વિવિધ મોરચાના ના હોદેદારો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…
વલસાડ બ્યુરો ચીફ સીમા ભટ્ટાચાર્ય

