માનનીય શિક્ષણ મંઞી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે કવિ શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ ની શુભેચ્છા મુલાકાત.

આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંઞી શ્રી જીતુભાઈ વાઘાણીની કવિ શ્રી પંકજ દરજી ‘શિલ્પી’ દ્વારા કોવિડ- ૧૯ ના લૉકડાઉન પિરીયડ દરમિયાન કવિના જનજાગૃતિ માટે કરવામાં આવેલ એક સાહિત્યિક પ઼યાસ અંતગઁત પોતાની સમાચાર પઞોમાં વષઁ દરમિયાન છપાયેલ કાવ્યોને પુસ્તિકા સ્વરૂપે અપઁણ કરી સ્વણિઁમ સંકુલ ખાતે શુભેચ્છા મુલાકાત લઈ શુભ કામનાઓ પાઠવવામાં આવી.
સાથે.. પૂવઁ શિક્ષક, સી.આર.સી., ટી. વી. સિરીયલ કલાકાર શ્રી અભય શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *