રીપોર્ટ…ડેવિડ પટેલ
ખરેખર આ ભારત ભૂમિ ને આવા નવલોહિયા યુવાનો ની જરૂર છે અને જે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ની સરકાર માં આવા એક કલેકટર કે જે ઈ . રીક્ષાના લોકાર્પણ સમયે પોતે જાતે ડ્રાઈવર ની ભૂમિકા ભજવી રહ્યા છે.. ધન્ય છે .આવા વીરલા ઓને હજુ પણ આ ભૂમિમાં આવા વીરલાઓ પેદા થશે.જિલ્લા નો પહેલો નાગરિક ઊંચા હોદ્દાની કક્ષા નો માણસ સહેજ પણ અહંકાર વગર એક નિખાલસતા ભર્યું વાતાવરણ સર્જી શકે છે તેનું આ જવલંત ઉદાહરણ. આ વ્યક્તિ ને સો સો સલામ ધન્ય છે.. મા ભારતી ને.. વંદેમાતરમ.

