જન આશીર્વાદ યાત્રા – મહેસાણા

રિપોર્ટ- વિશ્વાસ પટેલ -મહેસાણા

તારીખ:- 01/10/2021 ના રોજ મહેસાણા જિલ્લા ખાતે જન આશિર્વાદ યાત્રા અંતર્ગત ગુજરાત રાજ્યના માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા જીને. વિજાપુર અને વિસનગર તાલુકા ખાતે સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ ત્યાં થી આગળ વધતા આપડા લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના મૂળ વતન એટલે કે વડનગર,વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ ના દર્શન કરી,વડનગર રેલવે સ્ટેશન ની મુલાકાત કરી સાથે શ્રીમતી શારદાબેન એ. પટેલ (સાંસદ શ્રી)શ્રી જસુભાઈ પટેલ (ભાજપ પ્રમુખ મહેસાણા જિલ્લા) અને ભાજપ ના આગેવાન શ્રીઓ અને કાર્યકરો સાથે ચાય પે ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *