રાજ્યપાલશ્રીની શુભેચ્છા મુલાકાત લેતાં ભારત સ્થિત બ્રાઝીલના રાજદૂત

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ભારત સ્થિત બ્રાઝીલના રાજદૂત શ્રીમાન આંદ્રે અરન્હા  કોરેયા દો-લાગો (Andre Aranha Correa to Lago)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાતત્યપૂર્ણ વિકાસ અને વાસ્તુકલા જેવા વિષયો ઉપરના પુસ્તકોના લેખક એવા રાજદૂત આંદ્રે અરન્હા કોરેયા દો-લાગોએ રાજ્યપાલશ્રી સાથેની મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. રાજ્યપાલશ્રીએ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેમનું રાજભવન ખાતે સ્વાગત કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *