વલસાડ માં ભીડભંજન મહાદેવ મંદિરે ગુરુવંદના સંત સંમેલન યોજાયો

રિપોર્ટ :સીમા ભટ્ટાચાર્ય-વલસાડ

વલસાડ માં ભીડભંજન મહાદેવ મંદિરે પૂજ્ય શરદભાઈ વ્યાસ ના પ્રમુખ પદે યોજાયેલા ગુરુવંદના સંત સંમેલન માં કથાકાર પ્રફુલભાઈ શુકલ અને શિવજી મહારાજ ના હસ્તે ડિ જી વણઝારા સાહેબ નું અભિવાદન કરવામાં આવ્યું હતું રિપોર્ટ સીમા ભટ્ટાચાર્ય વલસાડ માં ભીડભંજન મહાદેવ મંદિરે પૂજ્ય શરદભાઈ વ્યાસ ના પ્રમુખ પદે યોજાયેલા ગુરુવંદના સંત સંમેલન માં કથાકાર પ્રફુલભાઈ શુકલ અને શિવજી મહારાજ ના હસ્તે ડિ જી વણઝારા સાહેબ નું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપિલ સ્વામી સલવાવ , પંકજભાઈ વ્યાસ , આશિષ વ્યાસ , મિતેષ જોષી , હેતલ દીદી , ભારતીબેન આંબાપાડ , આહવા , જશોદા દીદી , ગીરીશભાઈ જાની દૃમિલ જોષી , ચિરાગ જોષી , ભાવેશ દવે , સી ડી જોષી , ઉમરગામ , ભાવેશ જોષી સહિત વલસાડ , નવસારી તાપી , ડાંગ જિલ્લાના સંતો કથાકારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *