ભારત સરકાર જન કલ્યાણક સેવા સંસ્થાન વતી, પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેશનકીટ અને જરૂરિયાત નો સામાન

રિપોર્ટ: જીજ્ઞા શેઠ

શ્રી આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ. મુંબઈ. ના રોજ ભારત સરકાર જન કલ્યાણક સેવા સંસ્થાન વતી, કોલ્હાપુર ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક મેમ્બર શ્રી જયેશભાઈ શાહ ને (જરીવાલા) જીવદયા, મેડિકલ, પાંજરાપોળ, શિક્ષણિક, પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેશનકીટ અને જરૂરિયાત નો સામાન આપવો વગેરે, કાર્યમાં આપેલું યોગ દાન રૂપે એમને આ એવોર્ડ એનાયત કરવામાં આવીયો છે. આ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વતી મનીષભાઈ શાહ ટ્રસ્ટી, દિનેશભાઇ જૈન. કમીટી મેમ્બર, બકુલભાઈ શાહ કમીટી મેમ્બર, પ્રફુલભાઈ કમીટી મેમ્બર વગેરે એ હાજરી આપીને આ પોગ્રામ ને શોભાવિયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *