કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કોરોના ત્રીજી લહેર માટેની રીવ્યુ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ.

કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કોરોના ત્રીજી લહેર માટેની રીવ્યુ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ,જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, વડોદરા શહેરના સહ પ્રભારી શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય શ્રી જીતુભાઇ સુખડીયા , ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી , સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર્ભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ સાથે વડોદરા ના કલેક્ટર શ્રી બી.આર. બારડ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *