સ્વામી અસીમાંનદજી દ્વારા ‘પ્રિકોશન ડોઝ લેવામાં આવ્યું

સ્વામી અસીમાંનંદજી દ્વારા ડોઝ” લઈને અન્ય વડીલોને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે ડાંગમાં સ્વામીજી દ્વારા ઘણા ખરા કર્યો કરવામાં આવે છે તેઓ ડાંગ જિલ્લામાં સંસ્થાઓ ચલાવી રહયા છે અને લોકોમાં ઉમદા કર્યો કરી રહયા છે લોકોમાં તેઓની છાપ ખુબજ સારી ધરાવે છે અને લોકોના કાર્યોમાં અને સમાજના કાર્યોમા દરેક જગ્યાએ તેઓ દ્વારા ઉપસ્થિત રહેવામાં આવે છે જેથી તેઓ લોકોમાં જાગૃતિ લાવવાના ઘણા બધા કર્યો તેમના વતી થયા છે અને ભવિષ્યમાં પણ તેઓ દ્વારા પ્રેરણાંત્મક કર્યો થશે એવા હેતુ સાથે તેઓ સમાજમાં સારો પ્રભાવથી કાર્યશીલ થાય એ હેતુ સભર આ પરિકોસન ડોઝ લઈ ને લોકોમાં પ્રભાવથી અને પ્રેરણા લેશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *