પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું સમગ્ર જીવન સર્વજન હિતાય-સર્વજન સુખાયના સિદ્ધાંત પર આધારિત હતું. તેમની અભિન્ન માનવતાવાદની ફિલસૂફી માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન આપવામાં સક્ષમ છે. તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM