ખબર અરવલ્લી સોશિયલ મીડિયા મા તા.21.04.2022 ના રોજ જિલ્લા આયોજન અધિકારી વિરૂધ્ધ પ્રસિધ્ધ થયેલ સમાચાર બાબતે સત્ય હકીકત એ છે કે પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ ક્ષેત્ર અંતર્ગત તમામ વિકાસલક્ષી યોજનાઓ ને સરકારશ્રી દ્વારા નિયુક્ત કાર્યવાહક સમિતિ તેમજ ગવરનિંગ કાઉન્સિલ દ્વારા જરૂરી ચર્ચા વિચારણા કરી મજૂરી આપવામાં આવે છે આ બંને કમિટી મા જિલ્લા કલેકટરશ્રી અધ્યક્ષ હોય છે સભ્ય સચિવ તરીકે જિલ્લા આયોજન અધિકારી હોય છે ગવરનીગ કાઉન્સિલ મા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્ય શ્રી સભ્ય તરીકે ઉપસ્થિત હોય છે ભૂસ્તરશાસ્ત્રી સભ્ય તરીકે હોય છે અને ડી એમ એફ સેલ ના અધિકારી કર્મચારી દ્વારા તમામ દરખાસ્તો નું પ્રેઝન્ટેશન કરવામાં આવે છે અને સર્વાનુમતે ઉપલબ્ધ ફંડ ના આધારે કામો ને મંજુરી આપવામાં આવે છે આમ કોઈ કામ જિલ્લા આયોજન અધિકા inરી દ્વારા સીધી મંજુરી આપવામાં આવતી નથી કોરોના મહામારી મા સમગ્ર વિશ્વના આર્થિક સંકટ ઊભું થયેલ તેમ છતાં રાજ્યની જાહેર જનતા આરોગ્યની ચિંતા કરી વિનામૂલ્યે તમામને વેક્સિન અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે આ વિવિધ પ્રજકલ્યાંલક્ષી વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલ કરાવી જિલ્લાની આમ જનતામાં રાજ્ય સરકારશ્રીની સારી છાપ વધુ સારી બને તે માટે સતત પ્રયત્નશીલ એવા ઉત્સાહી અને સંનિષ્ઠ જિલ્લા આયોજન અધિકારીને બદનામ કરવાનો કેટલાક અંગત સ્વાર્થ માટે કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી એ પોતાની આગવી વહીવટી કુનેહ ખંત પ્રામાણિકતા ના પરિણામ સમગ્ર જિલ્લાની તમામ જનતામાં આગવું પ્રતિષ્ઠા ઊભી કરીછે અને રાજ્ય સરકારશ્રી ની પણ આમ જનતામાં પ્રશંસા થાય તે પ્રકારે જિલ્લામાં યોજનાઓનો અમલ કરાવી રહ્યા છે
