




ફિનકેર બેંક અને એન. આઈ. આઈ. ટી ફાઉન્ડેશન દ્વારા શામળાજી, બાયડ, સાઠંબા શાખા ના ભવાનપુર, ખેડા,અને માેટા મુવાડા ગામમાં નાણાકીય સાક્ષરતા કાયઁક્મ યાેજાયાે. આ કાયઁક્મ મા ડીજીટલ બેંકીંગ, આેનલાઈન પેમેન્ટ ની સુવિધાઓ સાથે મયાઁદાઆે, બચત નું મહત્વ, ભારત સરકાર ની વીમા અને પેન્શન ની વિવિધ યાેજના,એ.ટી.એમ ના સલામત ઉપયોગ વિષે માહિતી ડિવિઝન મેનેજર તેજસ જાેષી અને મેહુલ ભાઈ પંડયા દ્વારા આપવામાં આવી હતી.. વિવિધ ગામમાં ૬૦ થી વધુ લોકો એ કાયઁક્મ મા ભાગ લીધો હતો.. ઉપસ્થિત લોકો ને નાણાકીય સાક્ષરતા કાયઁક્મ મા ભાગ લેવા બદલ સટિઁફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા..
