
રિપોર્ટ :-બીના પટેલ
માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના અધ્યક્ષસ્થાને વિયતનામ પ્રવાસ ભારત સરકાર દ્વારા આયોજીત ક૨વામાં આવેલ વિયતનામ એક સમાજવાદી ગણરાજય છે. તેની રાજધાની હનોઈ છે. વિયતનામ સાથે ભા૨ત સ્ટીલ , લોખંડ , મશીનરી , માછલી પાલન , રસાયણ , ઓટો , કિમતી પથ્થ૨ , ધાતુ , ધાસ ચારો , પ્લાસટીક , દોરા અને કાપડ નિર્યાત ( નિકાસ ) કરે છે. ભારત વિયતનામ પાસેથી દૂરસંચાર ઉપકરણ ,ઇલેકટ્રોનીક કમ્પયુટ૨ , મશીનરી ,તાંબુ ,૨બ૨,ચંપલ, દોરા અને કપડુ આયાત કરે છે. વિયતનામ માં કુલ 5000 થી વધુ ભારતીય વસવાટ કરે છે જેમાં 200 થી વધુ ભારતીય યોગ શીખવે છે.ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ 2018 માં વિયતનામની રાજકીય યાત્રા કરેલ હતી . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સપ્ટેમ્બર 2016 માં ઔપચારીક યાત્રા કરવામાં આવેલ હતી , જેના ફળ સ્વરૂપે વ્યાપા૨ીક ધોરણે બંન્ને પક્ષોના સંબંધમાં વ્યાપારમાં વૃધ્ધિ થયેલ છે. કોવિડ ૧૯ મહામા૨ીના સમયે પરસ્પર સહયોગથી વર્ચુઅલ શીખર સંમેલનમાં બંને દેશોના પ્રધાનમંત્રીઓ ધ્વારા સમૃધ્ધિ અને લોકો ૫૨ એક સંયુક્ત દ્રષ્ટિકોણ થી ભવિષ્યના પરસ્પર સંબંધોને વિકસાવવાનો દ્રષ્ટિકોણ ૫૨ કામ કરવાનો નિર્ધા૨ કરવામાં આવેલ છે. માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આમી સોફ્ટવેર પાર્ક વિકસીત ક૨વા 5 મીલીયન ડોલરની જાહેરાત કરવામાં આવેલ છે. વિયેતનામ ભારતના કુલ વ્યાપારી દૃષ્ટિથી 10 મું મોટું વ્યાપારી ધો૨ણે ભાગીદાર છે. આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિધ્ધીમાં વિયેતનામમાં ઘણી સંસ્થાઓ કામ કરી રહેલ છે.જેમાં ભારતીય પ્રશિક્ષકોને નિયુકત કરવામાં આવેલ છે . મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતિના અવસરે એક સ્મારક ટપાલ ટીકીટ પણ ચાલુ કરવામાં આવેલ છે . તારીખ 18 થી 22 એપ્રિલ સુધી વિયતનામની મુલાકાત ભારત સરકાર દ્વારા આયોજીત ક૨ વામાં આવેલ હતું . જે માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના અધ્યક્ષસ્થાને આયોજીત થયેલ હતું . જેમાં ભારત દેશના કુલ 6 સાસંદશ્રીની પસંદગી થઇ હતી . જેમાં આણંદ સાંસદ મિટેશભાઈ પટેલ સાથે શ્રી સી.પી જોશી ,
શ્રી ૨ીતી પાઠક , શ્રી રાહુલ શેવાલે , શ્રી રજની પાટીલ , શ્રી હ૨નાશ સિંગ યાદવ પ્રવાસ માં સાથે રહ્યા હતા.સાથો સાથ શ્રી ઉત્પાલ કુમાર સિંગ- સેકરેટરી જન૨લ , શ્રી ર્ડો . અજય કુમા૨- સહ સચિવ લોકસભા , શ્રી ૨ાજીવ દત્તા- ઓ.એસ.ડી ટુ સ્પીકર હાજર રહેલ . હુંચી મિચ મ્યુસીયમની મુલાબાત લીધી જેમાં હુંન્ચી મિન્ચનું મમી મુલાકાત લેવામાં આવેલ હતી જેના પરથી હુ ૨ી મિન્ચ શહેરનું નામ આપવામાં આવેલ છે . શ્રી યોગ દીન્ગ હુઇ , ચે૨મેન નેશનલ એસેમ્બલી અને ભારતીય એમ્બેસેડર ઉપસ્થીતીમાં મીટીંગ કરવામાં આવેલ, શ્રી જ્ગ્યન એકસુન , સ્ટેટ પ્રેસીડેન્ટ સાથે મીટીગનું આયોજન ક વામાં આવ્યું શ્રી ફોમ મીન્ચ , પ્રાઇમ મીનીસ્ટર સાથે મુલાકાત કરી મીટીગનું આયોજન કરવામાં આવ્યુ.આ એક મહત્વના દિવસે એક જ દિવસમાં ત્રણ મુખ્ય નેતાઓને એક જ દિવસમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું . ઈ શ્રી વ્યોન્ગ ડીન્ય હુઇ , ચે ૨ મેન ઓફ નેશનલ એસેમ્બલીમાં પ્રોગ્રામનું આયોજન ક૨વામાં આવેલ હતું તારીખ 20 એપ્રિલના રોજ Wreath Laying Ceremony at Ho Chi Minh Mausoleum જેમાં ટુરીઝમના વિકાસ બાબતે ચર્ચા કરવામાં આવી પગોડાની મુલાકાતમાં બુધ્ધિસ્ટ સાંગા માં મંદિરની મુલાકાત લેવામાં આવેલ જેમાં પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ વૃક્ષ રોપવામાં આવેલ , જેની મુલાકાત લેવામાં આવી ઈન્ડીયન એમ્બેસી સાથે ડીનર નું આયોજન કરવામાં આવેલ , જેમાં રાજધાની હુનોઇ ખાતે ભારતીય વ્યાપારીશ્રીઓ સાથે વ્યાપાર સંબંધોમાં ચર્ચા કરવામાં આવી . છે ભારતના એમબેસેડર શ્રીમતી મનુબેન વર્માને ત્યાં ભારતથી પધારેલા ડેલીગેશનનો ભોજન સમારંભ રાત્રીના સમયે રાખવામાં આવેલ હતો, હોચી મીન્સ સીટી ખાતે બપોરે લન્ચના આયોજનમાં ભારતીય વેપારીઓ સાથે બીઝનેસ ટુ ગર્વમેન્ટ બી ટુ જી સાથે બેઠક ક૨વામાં આવી , જેમાં ભારત અને વીયેતનામ સાથેના વેપાર વધા૨વા માટે ચર્ચા કરવામાં આવી વીયેતનામે બીજા પાડોશી દેશો કરતા આપણી સાથે ગાઢ મીત્રતામાં વધારો કરવામાં આવેલ છે વીયેતનામ સાથે મિત્રતાના 50 વર્ષ પુરા થયેલ છે . જેમાં લશ્કરી સાધનોના વેપારમાં વૃધ્ધિ ક૨વા માટે ચર્ચાનો વિષય રાખવામાં આવેલ ભારત થી ડાયરેકટ વીયેતનામની ચાર ફ્લાઈટ શરૂ કરવામાં આવેલ છે.ભારત સાથે 13 બીલીયન ડોલરનો બિઝનેસ હતો . જેને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 15 બિલીયન સુધી વધારવામાં આવેલ છે .
