આણંદ જિલ્લા ના અક્ષરફાર્મ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો.

રિપોર્ટ : બીના પટેલ

આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ અને સદગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ખંભાત ના ધારાસભ્ય મયુરભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *