આણંદ જિલ્લા ના ચરોતર ગેસ લિમિટેડ દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ખેડા લોકસભાના લોકપ્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઇ પટેલ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

રિપોર્ટ : બીના પટેલ

પ્રસંગે આત્મીય વિદ્યાધામ ના પરમ પૂજ્ય સંત શ્રી પ્રબોધજીવન સ્વામી તથા અન્ય સંતો ઉપસ્થિત રહી સૌને આર્શીવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ , ચરોતર ગેસ લિમિટેડ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક સુનિલભાઈ મહેતા, હસમુખભાઈ પટેલ, હરિશભાઈ શાણી તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *