આણંદ નગરપાલિકા ખાતે નગરપાલિકા ના કાઉન્સિલર મિત્રો સાથે આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ એ બેઠક કરી

રિપોર્ટ : બીના પટેલ

ણંદ નગરપાલિકા ખાતે નગરપાલિકા ના કાઉન્સિલર મિત્રો સાથે આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ એ બેઠક કરી હતી. આ બેઠકમાં નગરપાલિકા ની અંદર આવેલ શહેરી વિસ્તારમાં આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ તમામ દબાણો તથા શહેરમાં આવેલ તમામ દબાણોને દૂર કરવા, વિકાસના કામો તથાઅન્ય સામાન્ય પ્રજાને લગતા તમામ પ્રશ્નોનો નિરાકરણ લાવવા સાંસદ શ્રી એ જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *