ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા આઝાદ સે અંત્યોદય તકની વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા કલેકટર જોડાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા વિવિધ અભિયાનો હાલ ચાલી રહ્યા છે સરકાર દ્વારા ભારતમાં કુલ ૭૫ જિલ્લાઓ પૈકી ગુજરાતના ચાર જિલ્લાઓમાં આઝાદી દિવસે અંત્યોદય ૯૦ દિવસ ઝુંબેશ હેઠળ રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે જે સબ રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચી શકે તે માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી ભારત સરકારના ગ્રામિણ વિકાસ વિભાગ યોજના યોજાયેલ આઝાદીથી અંત્યોદય ની વિડીયો કોન્ફરન્સમાં કલેકટર અરુણ મહેશ બાબુ જોડાયા હતા રાજકોટ જિલ્લામાં આઝાદીને લઈને અનેક ફ્રીડમ ફાઈટસૅ દ્વારા નોંધનીય પ્રદાન આપવામાં આવ્યું હોઈ રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે રાજકોટ જિલ્લામાં ખેતી પશુપાલન આરોગ્ય બેન્કિંગ સહિતના વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને લાભ મળી રહે તે માટે સૂચના આપી હતી ખાસ કરીને વેક્સિનેશન જનધન આંગણવાડી કિસાન ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દે વધુ ને વધુ લોકો સુધી લાભ પહોંચાડવા કલેકટર શ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *