જામ-જોધપુર વન ખાતા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


જામ-જોધપુર વન ખાતા દવારા મહીકી આલેશ ધામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ જેમાં સૌપ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરદવારા તુલસીના છોડ આપી સ્વાગત કરાયું ત્યારબાદ મહીકી તથા આજુબાજુ ગામના સરપંચો તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યકમમાં ગ્રામજનો તથા વનખાતાના કર્મચારી ગણ ઉપસ્થીત રહેલ હતા અગ્રણીઓ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણું નું જતન અને જાણવણી કરવા જણાવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *