મોરબી શહેર કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન

રિપોર્ટ :- મનુભાઈ ખાંડેખા

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે મોરબી શહેર કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યકમ ને સફળ બનાવા માં બોટાદ જિલ્લા પ્રભારી મંજુલા બેન દેત્રોજા,કિશાન મોરચા જિલ્લા આગેવાન કે.કે.પરમાર,મોરબી નગરપાલીકા ચેરમેન હર્ષદભાઈ ને માવજી ભાઈ ને કવિનભાઈ શાહ સોશિયલ મીડિયા નાં આગેવાનો ને મોરબી શહેર નાં હોદેદારો ઉપસ્થિત રહેલ.અને આ કાર્યક્રમના લાભાર્થી સૌ ભાઈઓ બહેનો તથા ભુલકાઓ એ સંકલ્પ કર્યો કે અમે આ વૃક્ષને વટ વૃક્ષ બનાવીશું તેમજ જતન કરીશું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *