શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજી દ્વારા આઝાદી નાં ૭૫ માં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રવણ તીર્થ યાત્રા નું ભવ્ય આયોજન

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

વડોદરા રાવપુરા વિધાનસભા નાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજી દ્વારા આઝાદી નાં ૭૫ માં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રવણ તીર્થ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦૧ બસ માં લગભગ 5000 કરતા વધારે સિનિયર સિટીઝન , વડીલો ને ડાકોર,વડતાલ,કોટગણેશ,ધર્મજ જલારામ મંદિર,સ્વામિનારાયણ મંદિર દર્શનાથે લઇ જવાં પ્રસ્થાન કરાવ્યા નો કાર્યક્રમ યોજાયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *