વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૩ જેટલા અર્બન ફોરેસ્ટ અને તેમાં પણ વિશેષ “રાશિ વન”માં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૩ જેટલા અર્બન ફોરેસ્ટ અને તેમાં પણ વિશેષ “રાશિ વન”માં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી હેપી સ્ટ્રીટ માં પર્યાવરણ જાગૃતિ માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા અને છોડ અને રોપાના વિતરણ કર્યા . જેમાં વડોદરા શહેર મેયર કેયુરભાઈ રોકડીયા , ડે.મેયર નંદાબેન જોષી ,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેંદ્રભાઈ પટેલ , કમીશનર શાલીની બેન અગ્રવાલ ,ભાજપા પ્રદેશના કોષાધ્યક્ષ ,શહેર ના કોર્પોરેટરો અને ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *