વર્ષો જુની મહાજન પરંપરાને જાળવી રાખનાર શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા અનશનવ્રતધારી,જીવદયાપ્નેમી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી પશુરક્ષા અભિયાન અંતગર્ત ભુજ તાલુકાની કુકમા ગામની નજીક આવેલા લેર રોડ ઉપર શિણાઈ નગર મધ્યે ભુંકપ પછી બન્નીમાંથી આવેલા દલીત સમાજના પરિવારની ૧પ૦ જેટલી ગાયો માટે અને ભુજ શહેર મધ્યે આવેલ નવનીત નગરની સમીપે માલધારીઓની પ૦૦ જેટલી ગાયો માટે અને ભુજ તાલુકાના સરોસણા ગામ મધ્યે પ૦૦ ગાયો માટે વરસાદ પડે ત્યાં સુધી ચાલનારા નિરણ કેન્દ્રનું આજરોજ સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,ઉપપ્નમુખ શ્રી મુકેશભાઈ છેડા, સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ છેડા,શ્રી કિરણભાઈ કકકા,યુવા પાંખના પ્નમુખ શ્રી અમિતભાઈ વોરા, યુવા પાંખના સભ્ય શ્રી રીતેશભાઈ છેડા, શ્રી ભાવીનભાઈ દેઢીયા,શ્રી મીતભાઈ શાહ,શ્રી જીતેનભાઈ નિસર,શ્રી દિપ ગાલા, સરોસણા ગામ મધ્યે ગામના આગેવાનો શ્રી રાજેશભાઈ રબારી,શ્રી બુઘાભાઈ રાઘાભાઈ રબારી,શ્રી મમુ પચાણ રબારી,શ્રી હિરાદેવા રબારી,શ્રી કાના કારા રબારી,શ્રી રામા માલા રબારી,શ્રી શુરા મંગલ રબારી,શ્રીરાણા મમુ રબારી, શ્રી રાણા મંગલ રબારી, શ્રી જેશા વેલા રબારી, શ્રી પાલા દેવા રબારી વગેરેના શુભ હસ્તે ગૌ માતાનુ પુજન કરી લીલો ચારો ખવડાવી ત્રણે જગ્યાએ નિરણ કેન્દ્રનો પ્નારંભ કરવામાં આવ્યો હતો. આ પ્નસંગે આવેલા તમામ મહેમાનોનું ગા્રમજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્નસંગે શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ ધ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યાેની માહિતી આપી હતી. આ સમય ખુબ જ લાંબો છે ત્યારે સૌના સાથ સહકારથી મહામુલા પશુધનને બચાવવાના આ અભિયાનમાં યથા શકિત સહયોગ આપવા અનુરોધ કરયો હતો.આ પ્નસંગે શિણાઈ નગરના આગેવાનો શ્રી નામોરીભાઈ, શ્રી શંકરભાઈ અને સરોસણા ગામના ગૌ સેવા સમિતીના શ્રી બિજલ માગા રબારી, શ્રી લાખા પાલા રબારી,શ્રી સોના ચેના રબારી,શ્રી આશા વેલા રબારી,શ્રી માલા વેલા રબારી,શ્રી રાજા મુલા રબારી,શ્રી દેવશી વાસંગ રબારી,શ્રીકાના મમુ રબારી અને ગા્રમજનો અને માલધારીઓ હાજર રહી સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા અને ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યકત કરયો હતો.