મોરબી શહેર ભાજપ ની કારોબારી ની મીટીંગ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા યોજવા માં આવેલ.


રીપોર્ટ:-મનુ ભાઈખાંડેખા
ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાહેબ પ્રદીપભાઈ વાળા સાહેબ રણછોડભાઈ દલવાડી ઘનશ્યામ ભાઈ ગોહિલ
જ્યોતિ સિંહજી જાડેજા ચંદુભાઈ હુંબલ સાહેબ દ્વારા પ્રવચન ને આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન આપ્યું અને કારોબારીમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાહેબ, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઈહુંબલ,પ્રદીપભાઈ વાળા , રાઘવજીભાઇ ગડારા, કાંતિભાઈ અમૃતિયા, ઘનશ્યામભાઈ ગોહેલ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ,જયરાજસિંહ જાડેજા સુરેશભાઈ દેસાઈ મંજુલાબેન દેત્રોજા તેમજ જીલ્લાના હોદ્દેદારો મોરબી શહેર ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ દ્વારા મોરબી શહેરની પેજ સમિતિ ૧૦૦% ટકા સંપૂર્ણ કરવા બદલ જયુભા જાડેજા મહામંત્રી શ્રી લાખાભાઈ જારીયા તેમજ રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા ભાવેશ ભાઈ કણજારીયા કરેલું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *