જામ – જોધપુર તાલુકા ધુનડા ગામે સતપુરણ ધામ આશ્રમે પુનમના રોજ સંતવાણી તેમજ સત્સંગ કાર્યક્રમ યોજાયો

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમે તા.૧૪ પુનમના રોજ સદગુર શ્રી જેન્તી રામબાપાનો ભંવ્યદિવ્ય સત્સંગ કાર્યકામ યોજાયો હતો ત્યાર બાદ રાત્રે ૯-૦૦ કલાકે પ્રસિધ કલાકાર મંગલ રાઠોડ દ્વારભવ્ય સંતવાણી કાર્યકમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ શહેરોમાંથી ભાવિકજનો ઉમટયા હતાં અને દિવ્ય ભવ્ય સત્સંગ તેમજ સંતવાણી રસપૂર્વક માણી મહાપ્રસાદ નો લાભ લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *