હાલોલ સરકીટહાઉસ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પાવાગઢ ખાતે આવેલ નવું આકાર પામેલ માં શ્રી મહાકાલી માતાનું મંદિર માં 151 કરોડના ખર્ચે નવા મંદિરનું લોકાર્પણ તેમજ ધજા રોહણ કરીને માતાજીની ચરણોમાં શિશ નમાવી ખુલ્લો મૂકશે 9:15 કલાકે ત્યારબાદ 11:30 કલાકે પાવાગઢ તળેટીમાં આવેલું વિરાસત વન મુલાકાત લેવાના છે પાવાગઢ મંદિરમાં તેમજ વિરાસત વન તેમજ વડા તળાવ પાસે આવે લ હેલીપેડ ખાતે 3000 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ચુસ્ત બંદોબસ્ત ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા માટે પાવાગઢ પધાર્યા હતા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું બંદોબસ્ત ને લઈને હાલોલ સરકીટહાઉસ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી આજરોજ પાવાગઢની માતાજીનું મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું ને હાલમાં પાવાગઢ નું મંદિર તેમજ અધ્યતન ટેકનોલોજી વાપરી ભારે રોષની કરવામાં આવી છે ચાંદની સતરંગી રોશનીથી આગળ મંદિર નો નજારો જોવાનો અદભુત નજારો જોવા મળેલ છે પાવાગઢ મહાકાલી માતાનું મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM