આપણે સૌ કોઈ વિલંબ કર્યા વિના યોગને આપણા રોજિંદા જીવનમાં અપનાવીએ-સામજિક સુરક્ષા ફેડરેશન ઑફ ઇન્ડિયા નાં મઘ્ય ગુજરાતના અધ્યક્ષ વિનોદ પુરણી

જૂન અંતરાષ્ટ્રીય યોગ કરે ફીટ રહે – Yog for,, One Earth One Health 21 જૂન,, સામજિક…

મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ રૂ. ૬૭.૮૧ લાખ કરતા વધુના ખર્ચે ૧,૪૩૨ જેટલા પશુપાલકોને લાભ અપાયો: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે…

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૯૯.૪૩ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.૧૨,૩૮૯ કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

પાક નુકશાન સહાય પેટે ગત વર્ષે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ૬૮,૨૨૯ ખેડૂતોને રૂ. ૧૦૦ કરોડથી વધુની…

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના કોટડા ગામે વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કરાયું

રૂ.૨૭૫ લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહમાં વી.આઈ.પી. સ્યુટ રૂમ, કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિતની પાયાની…

સેક્ટર-૨૫ ખાતે સહકાર નવરાત્રી મહોત્સવમાં ઇનામ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સેક્ટર-૨૫ ખાતે સહકાર નવરાત્રી મહોત્સવમાં ઇનામ વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો…

સમગ્ર કલોલ તાલુકામાં ૧ લાખ થી વધુ રોપાઓનું વાવેતર અને તેનો ઉછેર કરવા માટેનો કલોલ ટીમ્બર મરચન્ટ એસોસિયેશનનો નિર્ધાર

કલોલ ખાતે ગુજરાત ટીમ્બર મર્ચન્ટ એસોસિયેશનના ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ હેતુ કલોલ ટીમ્બર મરચન્ટ એસોસિયેશનનો સેમિનાર યોજાઈ…

કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહે કાપડ મંત્રાલયનો હવાલો સંભાળ્યો

કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહે આજે સત્તાવાર રીતે કાપડ મંત્રાલયનો હવાલો સંભાળ્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી…

ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૪ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ :

૫ મી જુન “વિશ્વ પર્યાવરણ દિવસ” ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ…

ગુરુકુલ વિદ્યામંદિર સુપા ઇકો ક્લબ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રિપોર્ટ,મયુર પટેલ એક વ્યક્તિ એક વૃક્ષ અભિયાન ગુરુકુલ વિદ્યામંદિર સૂપા ઇકો ક્લબ દ્વારા ૫ મી જૂન…

પાટણના ચેરમેન શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ વીરણીયા, લુણાવાડા ખાતે પાટણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર શ્રી રાજેન્દ્ર ભાઈ કેશવલાલ હિરવાણીયાનુ સ્નેહ સભર સન્માન

વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ વીરણીયા,…