જામ – જોધપુર ભાજપ દ્વારા શ્યામપ્રસાદ મૂખર્જી બલીદાન દિવસ નીમીતે ભાજ્પ કાર્યાલય મુકામે ભાવભીની શ્રધ્ધાજલી કાર્યક્રમ યોજાયો

જામ – જોધપુર ભાજપ દ્વારા શ્યામપ્રસાદ મૂખર્જી બલીદાન દિવસ નીમીતે ભાજ્પ કાર્યાલય મુકામે ભાવભીની શ્રધ્ધાજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી શહેરના વેપારી અગણીનગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર માર્કેટીગ પાર્ડના સદસ્ય જયસુખભાઈ વડાલીયા જિલ્લા ભાજપ મંત્રી કોશિકભાઈ રાબડીયા માર્કેટીગ પાર્ડ પૂર્વ પ્રમુખ સી.એમ. વાછાણી નગરપાલિકા પાણી પુરવઠા સમીતી ચેરમેન તારાબેન વડાલીયા શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા યુવા અગ્રણી રવિ સીહોરાવ વગેરે ઉપસ્થીત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *